Sohel Bokda(@Activist_Sohel) 's Twitter Profile Photo

કોઈપણ મનોરંજનના સ્થળે બહારથી ખાદ્યચીજવસ્તુઓ ન લઈ જવા દેવી એ ગ્રાહકોના અધિકારોનો ભંગ છે તદુપરાંત અદાલતનો હુકમ હોવા છતા આજરોજ ગુજરાત સમાચારમાં આવેલ એસ ક્યુબ વોટરપાર્કની જાહેરાતમાં 'બહારની ખાવાની વસ્તુઓ લાવવાની મનાઈ' એવો બેખોફ જાહેરમાં એકરાર કરેલ છે૧/૨
@Tolmaap_Guj Chandresh Kotak

કોઈપણ મનોરંજનના સ્થળે બહારથી ખાદ્યચીજવસ્તુઓ ન લઈ જવા દેવી એ ગ્રાહકોના અધિકારોનો ભંગ છે તદુપરાંત અદાલતનો હુકમ હોવા છતા આજરોજ ગુજરાત સમાચારમાં આવેલ એસ ક્યુબ વોટરપાર્કની જાહેરાતમાં 'બહારની ખાવાની વસ્તુઓ લાવવાની મનાઈ' એવો બેખોફ જાહેરમાં એકરાર કરેલ છે૧/૨
@Tolmaap_Guj @chandresh_kotak
account_circle
jayesh cHauHaN(@JournoJayesh) 's Twitter Profile Photo

कुछ समय पहले @Tolmaap_Guj की बात सुर्ख़ियाँ बनी थी की मल्टीप्लेक्स/थियेटर, पार्क/वोटर पार्क और मनोरंजन की जगहों पर खाद्यचीजों को न ले जाने देना ग्राहकों के हक़ो के विरुद्ध हैं।

तो माननीय महोदय Chandresh Kotak जी बताने की कृपा करे की किस श्रेणी में आता हैं।

कुछ समय पहले @Tolmaap_Guj की बात सुर्ख़ियाँ बनी थी की मल्टीप्लेक्स/थियेटर, पार्क/वोटर पार्क और मनोरंजन की जगहों पर खाद्यचीजों को न ले जाने देना ग्राहकों के हक़ो के विरुद्ध हैं। 

तो माननीय महोदय @chandresh_kotak जी बताने की कृपा करे की #NarendraModiStadium किस श्रेणी में आता हैं।
account_circle
Gaurang Padhya (Modi Ka Parivar)(@iGaurangPadhya) 's Twitter Profile Photo

કોરોના મહામારી માં જીલ્લા ના તમામ દ્ધારા વહીવટી તંત્ર સાથે રહી વિવિધ સેવાકીય પ્રવુત્તિઅો કરવામાં આવી. Dr Jigar Inamdar (मोदी का परिवार) @SVGRYB Bipin oza CMO Gujarat Collector & DM Banaskantha Chandresh Kotak Rushabh Rupani

account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo

બનાસકાંઠાના દાંતા ખાતેના ફેરસૂક સુપર માર્કેટ મોલ પર તોલમાપ વિભાગની તપાસ

મોલમાં મસાલાના સીલબંધ પેકેજો પર નિયમોનુસારના નિર્દેશન ન કરેલ હોવાનુ સામે આવ્યુ

પેકર તરીકે રજીસ્ટ્રેશન કરાવેલ ના હોવાથી આ મોલ સામે કાયદેસર કાર્યવાહી કરાઈ
Chandresh Kotak

#Gujarat #Banaskantha

@chandresh_kotak
account_circle
Pradipsinh Rathod(@PradipSinhRathd) 's Twitter Profile Photo

CMO Gujarat Chandresh Kotak
નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી ગ્રાહકોની સુરક્ષા માટે કાર્યરત છે. ગ્રાહક સુરક્ષા સંબંધી ફરિયાદ પરત્વે આ મુજબ ફરિયાદ કરી શકાય છે:

#AzadiKaAmritMahotsav 
#ગુજરાતસરકાર @CMOGuj @chandresh_kotak   
નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી ગ્રાહકોની સુરક્ષા માટે કાર્યરત છે. ગ્રાહક સુરક્ષા સંબંધી ફરિયાદ પરત્વે આ મુજબ ફરિયાદ કરી શકાય છે:
account_circle
Suril Ponkia(@PonkiaSuril) 's Twitter Profile Photo

પાનેતર હોટેલ જસદણમાં જમવાનું ચાલુ હતુ રોટી માટે ઓડૅર આપ્યો તો હોટેલનો કુક જમવા બેસી ગયો છે હવે આપને રોટી નહીં મળે આવો જવાબ આપ્યો જેથી રોટી વગર અમારી ઓડૅર આપેલી સબ્જી અધુરી છોડી રૂપિયાનો ખોટો ખચૅ કરી ભુખ્યા ઊઠી જવુ પડ્યુ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી Controller Legal Metrology Dir Consumer Protection Chandresh Kotak

પાનેતર હોટેલ જસદણમાં જમવાનું ચાલુ હતુ  રોટી માટે ઓડૅર આપ્યો તો હોટેલનો કુક જમવા બેસી ગયો છે હવે આપને રોટી નહીં મળે આવો જવાબ આપ્યો જેથી રોટી વગર અમારી ઓડૅર આપેલી સબ્જી અધુરી છોડી રૂપિયાનો ખોટો ખચૅ કરી ભુખ્યા ઊઠી જવુ પડ્યુ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી @Tolmap_Guj @chandresh_kotak
account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo

રાજકોટ ખાતે સ્ટેડિયમમાં છાપેલ ભાવ કરતા વધુ રકમ લેતા એકમો પર તવાઈ

11 જેટલા એકમો તપાસમાં MRP કરતા વધુ કિંમત લેતા હતા

પાણીની બોટલના 50 રુપીયા લેતા એકમો પણ પકડાયા

તોલમાપ વિભાગની ટીમે મેચ સમયે જ કરી હતી રેડ
Chandresh Kotak
Sandesh

#Gujarat #rajkot

રાજકોટ ખાતે સ્ટેડિયમમાં છાપેલ ભાવ કરતા વધુ રકમ લેતા એકમો પર તવાઈ

11 જેટલા એકમો તપાસમાં MRP કરતા વધુ કિંમત લેતા હતા

પાણીની બોટલના 50 રુપીયા લેતા એકમો પણ પકડાયા

 તોલમાપ વિભાગની ટીમે મેચ સમયે જ કરી હતી રેડ
@chandresh_kotak
@sandeshnews
account_circle
विशाल गज्जर (मोदी का परिवार)(@Vishal_Gajjar_) 's Twitter Profile Photo

મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ Collector Mehsana અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય.દક્ષિણીddo mehsana દ્વારા નાગરિકો ને જાહેર અપીલ કરાઈ
Pradipsinh Rathod SP Mehsana Chandresh Kotak

મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ @CollectorMeh અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય.દક્ષિણી@DdoMehsana દ્વારા નાગરિકો ને જાહેર અપીલ કરાઈ 
@PradipSinhRathd @SPMehsana @chandresh_kotak
account_circle
Ankit(@Ankit27322352) 's Twitter Profile Photo

Chandresh Kotak @Tolmaap_Guj અંબાજી મંદિરની બહાર ઘણી દુકાન ઉપર MRP થી વધારે પૈસા લેવામાં આવે છે. Chandresh Kotak @Tolmaap_Guj

@chandresh_kotak @Tolmaap_Guj અંબાજી મંદિરની બહાર ઘણી દુકાન ઉપર MRP થી વધારે પૈસા લેવામાં આવે છે. @chandresh_kotak @Tolmaap_Guj
account_circle
kinjal mishra(@kinjalmishra211) 's Twitter Profile Photo

માં કે.બી.હાઈસ્કૂલ માં મતદાન ની શરૂઆત સાથે જ evm મશીન ખોરવાયું. વહીવટી તંત્ર થી નારાજ થયા મતદારો
Gujarat Congress BJP Gujarat Tv9 Gujarati Mayur makadia Chandresh Kotak

account_circle